Gujarat Famous Poet In Gujarati

[1] નરસિંહ મેહતા (1414-1480)
જન્મસ્થળ:­- તળાજા
કુ્તિઓ:- સુદામાચરિત્ર, દાણલીલા, ચાતુરીઓ, શામળશા નો વિવાહ, હુંડી, કુવરાબાઈ નુ મામેરું વગેરે.

[2] મીરા (1499-1547)
જન્મસ્થળ:­- મેડતા(મારવાડ)
કુ્તિઓ:- રામ રમકડુ જાડીયુ રે, હા રે કોઈ માધવ લો, લે ને તારી લાકડી,
પગ ઘુંઘરુ મીરા નાચી રે, વૃંદાવન ની કી કુંજલી મેં વગેરે.

[3] અખો (1591-1656)
જન્મસ્થળ:­- જેતલપુર
કુ્તિઓ:- પંચીકરણ, ગુરુશીષ્ય-સંવાદ, અનુભવબિંન્દુ, અખેગીતા,
કૈવ્લયગીતા, બાર મહીના, સાખીયો વગેરે.

[4] પ્રેમાનંદ (1636-1734)
જન્મસ્થળ:­- વડોદરા
કુ્તિઓ:- નળાખ્યાન, સુદામાચરિત્ર, મામેરું, રણયજ્ઞ, અભિમન્યુ આખ્યાન,
સુઘન્વા આખ્યાન, ઓખાહરણ, દશમસ્કંઘ વગેરે.

[5] શામળ (1700-1770)
જન્મસ્થળ:­- અમદાવાદ
કુ્તિઓ:- પદમાવતી, ચંદ્રચંદ્રવતિ, નંદબાટ્રીસી, મદનમોહન, સિન્હાસનબત્તીસી,
સુદાબાહોતેર, બરકાસ્તૂરી, અંગદવિષ્ટિ, શિવપુરાન, ડ્રૉપડી વસ્ત્રાહરણ વગેરે.

[6] દયારામ (1775-1853)
જન્મસ્થળ:­- દભોઇ
કુ્તિઓ:- રસિકવલ્લભ, ભક્તિપોષણ, ભક્તિવેલ, રુકમિણીવિવાહ, સત્યભામાવિવાહ, અજામિલ આખ્યાન, દાણચાતુરી, પ્રેમરસગીતા, શ્રીકૃષ્ણનામમાહાભ્ય, શોભા સલૂણા શ્યામની, શ્યામ રંગ સમીપે ન જાવું, ઋતુવર્ણન, કૃષ્ણલીલા વગેરે.

[7] દલપતરામ (1820-1898)
જન્મસ્થળ:­- વઢવાણ
કુ્તિઓ:- દલપતકાવ્ય : ભાગ 1 અને 2, લક્ષ્મી, મિથ્યાભિમાન, દલપતપિંગળ, કાવ્યદોહન, ભૂતિ નિબંધ, જ્ઞાતિ નિબંધ, બાલવિવાહ નિબંધ, દૈવજ્ઞદર્પણ, શામળ સતસઈ, કથન સપ્તશતી, ફાર્બસવિરહ, તાર્કિક બોધ વગેરે.

[8] નર્મદ (1833-1886)
જન્મસ્થળ:­- સુરત
કુ્તિઓ:- નર્મકવિતા, નર્મગદ્ય, પિંગળપ્રવેશ, અલંકારપ્રવેશ, નર્મવ્યાકરણ, રસપ્રવેશ, નર્મકોશ, નર્મકથાકોશ, મારી હકીકત, મેવાડની હકીકત, રાજ્યરંગ, ઉત્તર નર્મદચરિત્ર, ધર્મવિચાર, કૃષ્ણકુમારી, શ્રી દ્રોપદીદર્શન, સીતાહરણ, શ્રી સારશાકુન્તલ, કવિ અને કવિતા, કવિચરિત્ર, સજીવારોપણ વગેરે.

[9] ગોવર્ધનરામ ત્રિપાઠી (1855-1907)
જન્મસ્થળ:­- નડિયાદ
કૃતિઓ :- સરસ્વતીચંદ્ર : ભાગ 1થી 4, સ્નેહમુદ્રા, સાક્ષર જીવન, કવિ દયારામનો અક્ષરદેહ, સ્કેપ
        બુક, લીલાવતી જીવનકલા વગેરે.

[10] કનૈયાલાલ મુંશી (1887-1971)
જન્મસ્થળ:­- ભરૂચ
કૃતિઓ: વેરની વસૂલાત, પાટણની પ્રભુતા, ગુજરાતનો નાથ, જય સોમનાથ,    કૃષ્ણાવતાર : ભાગ              1થી 8, રાજાધિરાજ, પૃથિવીવલ્લભ, ભગ્નપાદુકા, લોપામુદ્રા, અડધે રસ્તે, સીધાં ચઢાણ,                સ્વપ્નસિદ્ધિની. શોધમાં, ભગવાન કૌટિલ્ય વગેરે.

[11] ગોરી શંકર જોશી 'ધૂમકેતુ' (1892-1965)
જન્મસ્થળ:­- વીરપુર
કૃતિઓ : તણખા : ભાગ 1થી 4, ચૌલાદેવી, રાજ -સંન્યાસી, ત્રિભેટો, વનવેણુ, ધ્રુવદેવી, જિબ્રાનની            જીવનવાણી, કર્ણાવતી, અવંતિનાથ, આમ્રપાલી વગેરે.

[12] ઝવેચંદ મેઘાણી (1896-1947)
જન્મસ્થળ:­- ચોટીલા
કૃતિઓ :- સૌરાષ્ટ્રની રસધાર: ભાગ 1 થી 5, સોરઠી બહારવટિયા, વસુંધરાનાં વહાલાંદવલાં, તુલસી-          ક્યારો, વેવિશાળ, પ્રભુ પધાર્યા, રાણો પ્રતાપ, કંકાવટી, રવીન્દ્ર વીણા, યુગ વંદના વગેરે.

[13] ઉમાશંકર જોશી (1911-1988)
જન્મસ્થળ:­- બામણા
કૃતિઓ :- વિશ્વશાંતિ, ગંગોત્રી, નિશીથ કાવ્યસંગ્રહ), સાપના ભારા, શ્રાવણી મેળો, વિસામો, ઉઘાડી            બારી, અખો : એક અધ્યયન, પારકાં જણ્યાં, શાકુંતલ (અનુવાદ) વગેરે.

[14] પન્નાલાલ પટેલ (1912-1989)
જન્મસ્થળ:­- માંડલી (રાજસ્થાન)
કૃતિઓ :-મળેલા જીવ, માનવીની ભવાઈ, સુરભિ, વળામણાં, નાછૂટકે, પાછલે બારણે, નવું લોહી,                  અલપઝલપ (આત્મકથા) , કંકુ, નગદનારાયણ, પાર્થને કહો ચડાવે બાણ, કચદેવયાની વગેરે.

[15] ઝીણાભાઈ રતનજી દેસાઈ “સ્નેહરશ્મિ' (1903-1991)
જન્મસ્થળ : ચીખલી
કૃતિઓ :-તૂટેલા તાર, ગાતા આસોપાલવ, સ્વર્ગ અને પૃથ્વી, અંતરપટ, નવી દુનિયા,સાફલ્યટાણું,                  ઊઘડે નવી ક્ષિતિજો વગેરે.

[16] મનુભાઈ પંચોલી “દર્શક' (1914-2001)
જન્મસ્થળ : પંચાશિયા
કૃતિઓ :- દીપનિર્વાણ, સૉક્રેટિસ, ઝેર તો પીધાં છે જાણી જા, કુરુક્ષેત્ર, ચેતોવિસ્તારની યાત્રા,                          જલિયાંવાલા. અઢારસો સત્તાન'' પરિત્રાણ, મહાભારતનો મર્મ વગેરે.

Comments

Popular posts from this blog

Intresting Fact About World

APJ Abdul kalam Quotes In Gujarati