India's All National Park And Sanctuary List In Gujarati

 નૅશનલ પાર્ક 
1. કાઝીરંગા નૅશનલ પાર્ક : જોરહાટ (અસમ)
2. નંદનકાનન નૈશનલ પાર્ક : ભુવનેશ્વર (ઓડિશા).
3. જિમ કૉર્બેટ નૅશનલ પાર્ક : રામનગર (ઉત્તરાખં).
4 દવા નૅશનલ પાર્ક : લખિમપુર ખેરી (ઉત્તર પ્રદેશ).
5. હઝારીબાગ નૅશનલ પાર્ક : હઝારીબાગ (ઝારખંડ).
6. શિવપુરી નૅશનલ પાર્ક : શિવપુરી (મધ્ય પ્રદેશ).
7. કાન્હા નૅશનલ પાર્ક : મંડલા (મધ્ય પ્રદેશ)
8. બાંધવગઢ નૅશનલ પાર્ક : શાહડોલ (મધ્ય પ્રદેશ)
9. બેટલા રાષ્ટ્રીય ઉદ્યાન : બેટલા (ઝારખંડ)
10. ભરતપુર રાષ્ટ્રીય ઉદ્યાન : ભરતપુર (રાજસ્થાન)
11. રોહલા નૅશનલ પાર્ક: કુલ્લુ (હિમાચલ પ્રદેશ)
12. ખાંગચેંડઝના નૅશનલ પાર્ક: ગંગટોક (સિક્કિમ)
13. તાડોબા નૅશનલ પાર્ક : ચંદ્રપુર (મહારાષ્ટ્ર)
14. પંચ નૅશનલ પાર્ક : નાગપુર (મહારાષ્ટ્ર)
15. સંજય ગાંધી નૅશનલ પાર્ક : બોરિવલી, મુંબઈ મહારાષ્ટ્ર)
16. નવેગાંવ નૅશનલ પાર્ક : ભંડારા (મહારાષ્ટ્ર)
17. બંડીપુર નૅશનલ પાર્ક : મૈસૂર (કર્ણાટક)
18. નગરહોલ નૅશનલ પાર્ક: કૂર્ગ (કર્ણાટક)
19. બન્નીરઘાટ્ટા નૅશનલ પાર્ક : બેંગલુરુ (કર્ણાટક) -
20, એરાવીકુલમ રાજમલ્લે નૅશનલ પાર્ક : ઇડક્કી (કેરલ)
21. ગિંડી નૅશનલ પાર્ક : ચેન્નઈ (તમિલનાડુ)
22. કાંગેર રાષ્ટ્રીય ઉદ્યાન: કાંગેર (છત્તીસગઢ)
23. ગ્રેટ હિમાલિયન નૅશનલ પાર્ક, કુલ્લુ હિમાચલ પ્રદેશ)
અભયારણ્ય
1. ઈટન્ગકી અભયારણ્ય : કોહિમા (નાગાલૅન્ડ)
2. કર્નાળા પક્ષી અભયારણ્ય : પનવેલ (મહારાષ્ટ્ર)
3. કોલેરુ પક્ષી અભયારણ્ય : એલર (આંધ્ર પ્રદેશ)
4. કોયલાદેવ ઘાના પક્ષી અભયારણ્ય : ભરતપુર (રાજસ્થાન)
5. તાનસા અભયારણ્ય : ઠાણે (મહારાષ્ટ્ર)
6. દાંડેલી અભયારણ્ય : ધારવાડ (કર્ણાટક)
7. ડાચીગામ અભયારણ્ય : ડાચીગામ (જમ્મુ અને કશ્મીર)
8. પચમઢી અભયારણ્ય : હોશંગાબાદ (મધ્ય પ્રદેશ)
9. પેરિયાર અભયારણ્ય : ઇડક્કી (કેરલ)
10. પલામૂ વાઘ અભયારણ્ય : ડાલ્ટનગંજ (ઝારખંડ)
11. મેળઘાટ અભયારણ્ય : મેળઘાટ (મહારાષ્ટ્ર)
12. મુડુમલાઈ અભયારણ્ય: નીલગિરિ (તમિલનાડુ).
13. રાધાનગરી અભયારણ્ય : કોલ્હાપુર (મહારાષ્ટ્ર)
14. રણથંભોર વાઘ અભયારણ્ય : સવાઈ માધોપુર (રાજસ્થાન)
15. વાયનાડ અભયારણ્ય : કન્નાનોર (કેરલ)
16. શરાવતી અભયારણ્ય : શિવમોગા (કર્ણાટક).
17. શિકારીદવી અભયારણ્ય : મંડી (હિમાચલ પ્રદેશ)
18. શિવપુરી અભયારણ્ય : શિવપુરી (મધ્ય પ્રદેશ)
19. સુંદરવન વાઘ અભયારણ્ય : ચોવીસ પરગણા (પશ્ચિમ બંગાળ)
20. સારિસ્કા અભયારણ્ય : સારિસ્કા (રાજસ્થાન)
21. સોનારૂપા અભયારણ્ય : તેઝપુર (અસમ)
22. વેડનતાંગલ પક્ષી અભયારણ્ય : વેડનતાંગલ (તમિલનાડુ)
23. ચંદ્રપ્રભા અભયારણ્ય : વારાણસી (ઉત્તર પ્રદેશ)
24. ઘટખભા પક્ષી અભયારણ્ય : બેલગાવિ (કર્ણાટક)
25. જલદાપાડા અભયારણ્ય : જલપાઈગુડી (પશ્ચિમ બંગાળ)
26. કત્રી ગેમ અભયારણ્ય : બસ્તર (છત્તીસગઢ)
27. મનાસ વાઘ અભયારણ્ય : બારપેટા (અસમ)
28. મેલાપટું પક્ષી અભયારણ્ય : નેલ્લૂર (આંધ્ર પ્રદેશ)
29. રંગનથિટું પક્ષી અભયારણ્ય : મૈસૂર (કર્ણાટક)
30. સિમ્સીપાલ વાઘ અભયારણ્ય : મયુરભંજ (ઓડિશા)
31, સુલતાનપુર લેક પક્ષી અભયારણ્ય : ગુડગાંવ (હરિયાણા)
32. પુલિકટ પક્ષી અભયારણ્ય : પુલિકટ (આંધ્ર પ્રદેશ) |
33. રેહકુરી કાળિયાર અભ્યારણ્ય : અહમદનગર (મહારાષ્ટ્ર)
34ભગવાન મહાવીર અભયારણ્ય : મોલમ (ગોવા)
35. નાગાર્જુન શ્રીશૈલમ વાઘ અભયારણ્ય : શ્રીશૈલમ (આંધ્ર પ્રદેશ)

Comments

Popular posts from this blog

Intresting Fact About World

Gujarat Famous Poet In Gujarati

APJ Abdul kalam Quotes In Gujarati